gu_tn/JHN/06/60.md

764 B

ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨).

કોણ સ્વીકાર કરશે?

"કોઈ સ્વીકાર કરશે નહિ." અથવા "તે અસ્વીકાર્ય છે."

શું આ તમને ગેરમાર્ગે દોરે છે?

તરફ: "મને આશ્ચર્ય થાય છે કે આ તમને ગેરમાર્ગે દોરે છે!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ગેરમાર્ગે દોરે છે

"તમને વિશ્વાસથી ચલિત કરે છે" અથવા "તમને કંટાળો ઉપજાવે છે"