# ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨). # કોણ સ્વીકાર કરશે? "કોઈ સ્વીકાર કરશે નહિ." અથવા "તે અસ્વીકાર્ય છે." # શું આ તમને ગેરમાર્ગે દોરે છે? તરફ: "મને આશ્ચર્ય થાય છે કે આ તમને ગેરમાર્ગે દોરે છે!" (જુઓ: અલંકારિક પ્રશ્ન) # ગેરમાર્ગે દોરે છે "તમને વિશ્વાસથી ચલિત કરે છે" અથવા "તમને કંટાળો ઉપજાવે છે"