gu_tn/GAL/03/06.md

20 lines
2.0 KiB
Markdown

# તે તેમને ન્યાયીપણું આપવામાં આવ્યું છે
ઈશ્વરે ઇબ્રાહિમમાં , જેથી ઈશ્વરે ઇબ્રાહિમમાં ઈશ્વર પરનો વિશ્વાસ જોયો# તેઓ જે વિશ્વાસ કરે છે
“લોકો જે વિશ્વાસ કરે છે”
# ઇબ્રાહીમના સંતાન
“ઇબ્રાહીમના સંતાનો,” શારીરિક રીતે નહિ, પણ ઇબ્રાહિમની જેમ ન્યાયીપણું તે જ રીતે (જુઓ: અર્થાલંકાર)
# અગાઉથી જોયું
“આગાહી” અથવા “તેજ રીતે ન્યાયી ” કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું અને તેઓએ લખી લીધું ખ્રિસ્તમાં વચન પૂર્ણ થતા પહેલા, શાસ્ત્ર કોઈના જેવું છે જે બાબત બનતા પહેલા જાણે છે. (જુઓ: અવતાર)
# તમારામાં
“કારણ કે તમે જે કર્યું છે તે” (યુ ડી બી) અથવા “કારણ કે મેં તમને આશીર્વાદ આપ્યો છે”
# દરેક દેશ
“જગતના દરેક પ્રકારના જૂથના લોકો” (યુ ડી બી). ઈશ્વર ફક્ત યહૂદી લોકોને જ તરફેણ કરતા નથી કે તેના પસંદ કરેલ જૂથ. તેમનું ઉધ્ધારનું આયોજન બંને માટે છે યહૂદી અને બિનયહૂદી માટે.
# વિશ્વાસ રાખો
ઈશ્વરમાં વિશ્વાસ રાખો