2.0 KiB
2.0 KiB
તે તેમને ન્યાયીપણું આપવામાં આવ્યું છે
ઈશ્વરે ઇબ્રાહિમમાં , જેથી ઈશ્વરે ઇબ્રાહિમમાં ઈશ્વર પરનો વિશ્વાસ જોયો# તેઓ જે વિશ્વાસ કરે છે
“લોકો જે વિશ્વાસ કરે છે”
ઇબ્રાહીમના સંતાન
“ઇબ્રાહીમના સંતાનો,” શારીરિક રીતે નહિ, પણ ઇબ્રાહિમની જેમ ન્યાયીપણું તે જ રીતે (જુઓ: અર્થાલંકાર)
અગાઉથી જોયું
“આગાહી” અથવા “તેજ રીતે ન્યાયી ” કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું અને તેઓએ લખી લીધું ખ્રિસ્તમાં વચન પૂર્ણ થતા પહેલા, શાસ્ત્ર કોઈના જેવું છે જે બાબત બનતા પહેલા જાણે છે. (જુઓ: અવતાર)
તમારામાં
“કારણ કે તમે જે કર્યું છે તે” (યુ ડી બી) અથવા “કારણ કે મેં તમને આશીર્વાદ આપ્યો છે”
દરેક દેશ
“જગતના દરેક પ્રકારના જૂથના લોકો” (યુ ડી બી). ઈશ્વર ફક્ત યહૂદી લોકોને જ તરફેણ કરતા નથી કે તેના પસંદ કરેલ જૂથ. તેમનું ઉધ્ધારનું આયોજન બંને માટે છે યહૂદી અને બિનયહૂદી માટે.
વિશ્વાસ રાખો
ઈશ્વરમાં વિશ્વાસ રાખો