gu_tn/ACT/11/25.md

1.0 KiB

તાર્સસ જવા નીકળ્યા

“તાર્સસ શહેરમાં જવા નીકળ્યા”

જયારે તે તેને મળ્યો, તે તેને લઇ આવ્યો

“જયારે બાર્નાબાસ પાઉલને મળ્યો ત્યારે તે પાઉલને લઇ આવ્યો”

તેઓ એકબીજાની સાથે ભેગા થયા

“બાર્નાબાસ અને પાઉલ એકબીજાની સાથે રહ્યા” અથવા “બાર્નાબાસ અને પાઉલ એકબીજાને નિયમિત મળતા હતા”

શિષ્યોને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવ્યા

શિષ્યોને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવ્યા

“અંત્યોખના લોકો શિષ્યોને ખ્રિસ્તી કહેવા લાગ્યા”