# તાર્સસ જવા નીકળ્યા “તાર્સસ શહેરમાં જવા નીકળ્યા” # જયારે તે તેને મળ્યો, તે તેને લઇ આવ્યો “જયારે બાર્નાબાસ પાઉલને મળ્યો ત્યારે તે પાઉલને લઇ આવ્યો” # તેઓ એકબીજાની સાથે ભેગા થયા “બાર્નાબાસ અને પાઉલ એકબીજાની સાથે રહ્યા” અથવા “બાર્નાબાસ અને પાઉલ એકબીજાને નિયમિત મળતા હતા” # શિષ્યોને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવ્યા શિષ્યોને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવ્યા “અંત્યોખના લોકો શિષ્યોને ખ્રિસ્તી કહેવા લાગ્યા”