gu_tn/ACT/10/46.md

2.0 KiB

વિદેશીઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા

આ અન્ય ભાષાઓ તે સમયની બોલાતી ભાષા હતી અને લોકો તેને સમજી શકતા હતા જેથી યહુદીઓને ખાત્રી થઇ કે વિદેશીઓ ખરેખર ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

શું કોઈ તેમને પાણીથી (શુદ્ધ) થતા રોકી શકે છે...

આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે દર્શાવે છે કે “આ લોકોને પાણીથી (શુદ્ધ) થતા કોઈ રોકી શકે નહિ.”

તેઓને બાપ્તીસ્માં ન આપવું જોઈએ

પિત્તર અહિયાં નાકારાત્મક વિધાન વાપરે છે જેને મૃદુ વ્યંગ કહેવાય છે, જેમાં વાગછટાનો પ્રશ્ન છે જે ભારપૂર્વક એવું સૂચવે છે કે આ લોકોનું બાપ્તીસ્માં થવુંજ જોઈએ.

તેણે તેઓને બાપ્તીસ્માં આપવાની અજ્ઞા કરી

“પિત્તરે વિદેશીઓને બાપ્તીસ્માં આપવાની આજ્ઞા કરી (નિષ્ક્રિય ક્રિયાપદ) અથવા “પિત્તરે યહુદી ખ્રિસ્તીઓને એવી આજ્ઞા કરી કે તમે તે વિદેશીઓનું બાપ્તીસ્માં આપો

ત્યારબાદ તેઓએ તેને પૂછ્યું

“વિદેશીઓએ પિત્તરને પૂછ્યું”