12 lines
1.2 KiB
Markdown
12 lines
1.2 KiB
Markdown
# આ બાબતો કેવી રીતે બની શકે છે?
|
|
|
|
આ અલંકારિક પ્રશ્ન છે જે કથનનો ઉલ્લેખ કરે છે. બીજું ભાષાંતર: "આ શક્ય નથી!" અથવા "આમ બને એમ નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
|
|
|
|
આ અલંકારિક પ્રશ્ન કથનનો ઉપયોગ કરે છે. બીજું ભાષાંતર: "તું ઈઝરાયલનો શિક્ષક છે, હું આશ્ચર્ય પામું છું કે તું આ બાબતો સમજતો નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# સત્ય સત્ય
|
|
|
|
૧:૫૧માં જે ભાષાંતર કર્યું તે પ્રમાણે કરો.
|
|
# અમે બોલીએ છીએ
|
|
|
|
જ્યારે ઈસુએ "આપણે" એમ કહ્યું, ત્યારે નીકોદેમસનો સમાવેશ થતો નથી. (જુઓ: વિશિષ્ઠ) |