gu_tn/JHN/03/09.md

1.2 KiB

આ બાબતો કેવી રીતે બની શકે છે?

આ અલંકારિક પ્રશ્ન છે જે કથનનો ઉલ્લેખ કરે છે. બીજું ભાષાંતર: "આ શક્ય નથી!" અથવા "આમ બને એમ નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?

આ અલંકારિક પ્રશ્ન કથનનો ઉપયોગ કરે છે. બીજું ભાષાંતર: "તું ઈઝરાયલનો શિક્ષક છે, હું આશ્ચર્ય પામું છું કે તું આ બાબતો સમજતો નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

સત્ય સત્ય

૧:૫૧માં જે ભાષાંતર કર્યું તે પ્રમાણે કરો.

અમે બોલીએ છીએ

જ્યારે ઈસુએ "આપણે" એમ કહ્યું, ત્યારે નીકોદેમસનો સમાવેશ થતો નથી. (જુઓ: વિશિષ્ઠ)