gu_tn/JHN/01/26.md

524 B

જે મારી પાછળ આવનાર છે તે એજ છે

"મારા ગયા પછી તે તેમને ઉપદેશ આપશે."

હું તેમના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય નથી

યોહાન કહે છે કે નોકરને ન ગમતું હોય તેવું નકામું કામ કરવાને પણ હું યોગ્ય નથી. (જુઓ: અર્થાલંકાર)