# જે મારી પાછળ આવનાર છે તે એજ છે "મારા ગયા પછી તે તેમને ઉપદેશ આપશે." # હું તેમના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય નથી યોહાન કહે છે કે નોકરને ન ગમતું હોય તેવું નકામું કામ કરવાને પણ હું યોગ્ય નથી. (જુઓ: અર્થાલંકાર)