|
# ત્યાંથી સીધાજ તેઓ લઈ ગયા
|
|
|
|
“મુખ્ય સરદાર ત્યાંથી સીધાજ લઈ ગયા”
|
|
# નીચે દોડી આવ્યા
|
|
|
|
કિલ્લા પરથી, તેઓ સીધાજ અદાલત તરફ જવા નીકળ્યા.
|
|
# મુખ્ય સરદાર
|
|
|
|
સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.
|
|
# પાઉલ પર તેઓએ બંધનો નાખ્યા
|
|
|
|
“પાઉલને પકડ્યો” અથવા “પાઉલને કેદ કર્યો” |