ત્યાંથી સીધાજ તેઓ લઈ ગયા
“મુખ્ય સરદાર ત્યાંથી સીધાજ લઈ ગયા”
નીચે દોડી આવ્યા
કિલ્લા પરથી, તેઓ સીધાજ અદાલત તરફ જવા નીકળ્યા.
મુખ્ય સરદાર
સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.
પાઉલ પર તેઓએ બંધનો નાખ્યા
“પાઉલને પકડ્યો” અથવા “પાઉલને કેદ કર્યો”