gu_tn/JHN/21/22.md

512 B

તેણે રાહ જોવી

"તેણે" યોહાન ૨૧:૨૦માં જે શિષ્યને ઈસુ પ્રેમ કરે છે તેને દર્શાવે છે.

હું આવ્યો

"ઈસુનું બીજું આગમન, સ્વર્ગથી તેમનું આગમન.

તેમાં તારે શું

તરફ: "તે વિષે ચિંતા ન કર" (જુઓ: અલંકારિક પ્રશ્ન)