gu_tn/JHN/19/12.md

1005 B

પોતાને રાજા માને છે

પોતાને રાજા ગણે છે

ઈસુને બહાર લાવ્યા

ટોળાને બતાવવાને ઈસુને બહાર લાવ્યા.

નીચે બેઠો

ખાશ લોકો બેસે છે જયારે સામાન્ય લોકો ઉભા રહે છે.

ન્યાયાના આસન પર

ખાસ ખુરશી જ્યારે તે માણસ ન્યાય કરે છે ત્યારે બેસે છે. તમારી ભાષામાં આ ક્રિયા દર્શાવવાને ખાસ રીત હોઈ શકે છે.

ફરસબંધી

પથ્થરનો ઓટલો જ્યાં ખાસ લોકોને જ જવાની પરવાનગી હોય છે. તમારી સંસ્કૃતિમાં ખાસ સ્થાન હોઈ શકે છે.