gu_tn/JHN/10/34.md

1.7 KiB

તમે દેવો છો

શબ્દ "દેવો" એ જૂઠા દેવો દર્શાવે છે જ્યારે મોટા અક્ષરમાં "G" એ એક જે સત્ય ઈશ્વર છે તેમને દર્શાવે છે. ઈસુ શાસ્ત્રવચનમાંથી ઉલ્લેખ કરતા કહે છે ઈશ્વર તેમના અનુયાયીઓને દેવ તરીકે બોલાવે છે જેઓએ તમને પૃથ્વી પર ઈશ્વરને પ્રસિધ્દ કરવાને પસંદ કર્યા છે.

લખેલું નથી

ઈસુ યહૂદી આગેવાનોને પ્રશ્ન પુછતા કહે છે કે જેથી તેઓ જાણે. "લખેલું છે." (જુઓ:વક્રોક્તિ) (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી

આ વાક્ય સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે કે શાસ્ત્રવચન કંઈક છે જે આપણને સંયમમાં રાખે છે અને તે સંયમ તોડી શકાય નહિ અથવા તે જે સત્ય કહે છે તેમાંથી દુર જઈ શકતા નથી. બીજું ભાષાંતર: "શાસ્ત્રવચનમાંથી કઈ પણ જુઠું બતાવી શકતું નથી" (યુ ડી બી) અથવા "શાસ્ત્રવચન સત્ય છે" (જુઓ: વક્રોક્તિ)