1.7 KiB
1.7 KiB
હું જગતનું અજવાળું છું
૧:૪માં તમે અજવાળું કેવી રીતે ભાષાંતર કર્યું. બીજું ભાષાંતર "હુ એ જ છું જે જગતને અજવાળું આપે છે."
જગત
"જગતના લોકો."
જે મારી પાછળ ચાલે છે
"સઘળા જેઓ મારી પાછળ ચાલે છે." આ રૂપકાત્મક રીતે કહેવાની રીત છે "હું જે શીખવું છે તે જે સઘળા કરે છે" અથવા "સઘળા જેઓ મારી આજ્ઞા પાળે છે." (જુઓ: અર્થાલંકાર)
અંધકારમાં ચાલશે નહિ
"અંધકારમાં ચાલવું" પાપમય જીવનજીવવું તેને રૂપકાત્મક રીતે કહેવાની રીત. બીજું ભાષાંતર "અંધકારમાં હોય તેમ જીવશે નહિ." (જુઓ: અર્થાલંકાર)
તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો
"તમે તમારે પોતાને વિષે આ બાબતોની સાક્ષી આપો છો"
તમારી સાક્ષી સાચી નથી
"તમારી સાક્ષી યોગ્ય નથી." "તમે પોતાના સાક્ષી ન બની શકો" અથવા "તમે જે પોતાને વિષે કહો છો તે સત્ય ન હોઈ શકે."