gu_tn/JHN/08/09.md

733 B

૭:૫૩

૮:૧૧

અગાઉના અમૂક લખાણમાં આ કલમ છે, પણ અમૂકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા)

એક પછી એક

"વારાફરતી"

સ્ત્રી, તારા પર આરોપ મુકનારા ક્યા છે

જયારે ઈસુએ તેને સ્ત્રી કહ્યું", તે સ્ત્રીને નીચી કે નાની ગણતો ન હતો. જો લોકોએ વિચારતા હશે કે તે આ કરે છે, તો આને "સ્ત્રી" શબ્દ વિના ભાષાંતર કરી શકાય.