gu_tn/JHN/06/57.md

456 B

ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨).

જીવંત પિતા

આનો અર્થ ૧) "જે પિતા જીવન આપે છે" (જુઓ: યુ ડી બી) અથવા ૨) "જે પિતા જીવંત છે,"જેમ લોકો અને જાનવરો જીવે છે મૃતનું વિરોધ્ધાર્થી