766 B
766 B
ઈસુ લોકો સાથે વાત કરે છે (૬:૩૨).
હું જીવનની રોટલી છું
ઈસુ પોતાને રોટલી સાથે સરખાવે છે. જેમ રોટલી આપણા જીવનને માટે જરૂરી છે, તેવી જ રીતે ઈસુ પણ આપણા આત્મિક જીવનને માટે જરૂરી છે. (જુઓ: અર્થાલંકાર)
જે મારી પાસે આવે છે હું કાઢી મૂકીશ નહિ
"જેઓ મારી પાસે આવે છે તેઓ સર્વને હું રાખું છું." (જુઓ: વક્રોક્તિ)