gu_tn/JHN/03/34.md

745 B

જેને ઈશ્વરે મોકલ્યો છે

આ ઈસુ, જેને ઈશ્વરે પોતાના પ્રતિનિધિત્વ માટે મોકલ્યા છે"

તે આત્મા માપથી આપતો નથી

"તે એક છે જેને ઈશ્વરે સઘળું આત્માનું સામર્થ્ય આપ્યું છે."

તે જે વિશ્વાસ કરે છે

"જે માણસ વિશ્વાસ કરે છે" અથવા "જે કોઈ વિશ્વાસ કરે છે"

ઈશ્વરનો કોપ રહે છે

"ઈશ્વરનો કોપ તેના પર રહે છે"