gu_tn/GAL/06/06.md

1.1 KiB

એક

“આ માણસ”

છોડ

આ અર્થાલંકાર માણસ જે કાર્યો કરે છે તે દર્શાવે છે. (જુઓ: અર્થાલંકાર)

ફસલ

આ અર્થાલંકાર વર્ણવે છે કે તે કે તેણીની જે કઈ કરે છે તેનું પરિણામે શું થશે.

માણસ... તેની

“માણસ... તે માણસ.” પાઉલ અહીયા પુરૂષોને દર્શાવતો નથી.

છોડ તેના પોતાના શરીર સાથે

“જે કઈ પાપી સ્વભાવમાં ચાહે છે તે કાર્યો તે કરે છે”

છોડ આત્મા સાથે

“ઈશ્વરનો આત્મા ચાહે છે”

આત્મિક ફસલથી અનંતજીવન

“ઈશ્વરના આત્મા પાસેથી બદલામાં અનંતજીવન પ્રાપ્ત કરો”