1.1 KiB
1.1 KiB
મને કહો
“હું તમને પ્રશ્ન પૂછવા માગું છું.”
જે પ્રશ્ન તે પૂછવા માંગે છે તે અલંકારિક છે. અગર જો તમારે અલંકારિક પ્રશ્ન ભાષાંતર કરવો હોય તો આ વાક્ય ભાષાંતર કરો “હું તમને કંઈક કહેવા માગું છું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
નિયમ કહે છે તે શું તમે સાંભળતા નથી?
“નિયમ કહે છે તે શું તમે સાંભળ્યું નથી?” અથવા “નિયમ શું કહે છે તે તમારે ખરેખર શીખવું જોઈએ” અથવા “નિયમ શું કહે છે તે હું તમને જણાવીશ.” કલમ ૨૨
૨૩માં પાઉલ જે કહેવાનો છે તેનું વર્ણન કરે છે.