gu_tn/GAL/04/10.md

666 B

ધ્યાનપૂર્વક પાળો

“પાળવું” અથવા “ઉજવવું.” પાઉલ તહેવારો અને પર્વો વિષે વાત કરે છે.

તમારા માટે શ્રમ કર્યો છે

“ઈસુ વિષે શિક્ષણ આપવા ખુબ શ્રમ કર્યો છે.” આ શબ્દ નવા કરારમાં બાળ જન્મ માટે કદી વપરાયો નથી.

વ્યર્થ

“કોઈ અસર વિના” અથવા “હેતુ વિના”

તમે

બહુવચન