gu_tn/GAL/04/06.md

1.5 KiB

અબ્બા

પાઉલની માતૃભાષામાં જુવાન બાળકો પિતાઓને આ રીતે ઉલ્લેખ કરે છે, પણ ગલાતીઓના વાચનારાઓની ભાષામાં નહિ. વિદેશી ભાષાના અર્થમાં, એ રીતે ભાષાંતર કરો કે તે તમારી ભાષામાં “અબ્બા” ઉચ્ચારણ દર્શાવે.

આપણા હૃદયોમાં તેમના પુત્રનો આત્મા મોકલ્યો છે

“તેમના પુત્રનો આત્મા આપણામાં મોકલ્યો જેથી આપણને બતાવે કે કેવું વિચારવું અને વર્તન કરવું”

કોણ બોલાવે છે

એ આત્મા કે જે બોલાવે છે

પુત્ર... પુત્ર... પુત્ર

પાઉલ અહીયા પુરુષ બાળકનો ઉલ્લેખ કરે છે કારણ કે વિષય વારસનો છે. તેની સંસ્કૃતિમાં અને વાંચનારાઓ, વારસો સામાન્ય રીતે પણ હમેશા નહિ, પુરૂષ બાળકને પ્રાપ્ત થાય, અહીં તે સ્ત્રી બાળકને બાકાત કરે છે તેવી કોઈ સ્પષ્ટતા નથી.