2.0 KiB
2.0 KiB
વિરુદ્ધ
અથવા “વિરીધ કરવો” અથવા “સાથે લડાઈ”
અગર જીવન આપી શકે તેવો નિયમ આપવામાં આવ્યો હતો તો ન્યાયીપણું ચોક્કસ નિયમથી આવ્યું છે
આનો અર્થ એ પણ છે “જો જેઓ સમર્થ છે તેઓને ઈશ્વરે નિયમ આપ્યો છે, તેને જીવંત રહેવા દો, તે નિયમનું પાલન કરવાથી આપણે ન્યાયી ઠરીએ છીએ”
શાસ્ત્રવચન દરેક વસ્તુને પાપને તાબે રાખે છે. જેઓ માને તેઓને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી બચાવવાનું વચન ઈશ્વરે આપ્યું
આનો અર્થ આ પણ થાય “કારણ કે આપણે પાપ કરીએ છીએ તેથી ઈશ્વરે દરેક બાબતને નિયમના બંધનમાં રાખી છે જેમ જેલમાં હોય તેવી રીતે,” અથવા “કારણ કે આપણે પાપ કરીએ છીએ એટલે ઈશ્વરે બધી બાબતોને જેમ બંદીખાનામાં રાખવામાં આવે તેમ નિયમના અંકુશમાં રાખી છે. આ માટે ઈશ્વરે જે વચનો આપ્યા છે તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા માટે છે અને જેઓ વિશ્વાસ કરે તેઓને તે આપે.”
શાસ્ત્રવચન
“ઈશ્વર, શાસ્ત્રવચનના લેખક. (જુઓ: અવતાર)