ઈશ્વર તરફ જુઓ
પાઉલ ગલાતીઓને સમજાવવા માંગે છે કે હૂ એક્દુમ ગંભીર છું અને તે જાણે છે કે તે જે કઈ કહે છે તે ઈશ્વર સાંભળે છે અને જો તે સત્ય નહિ જણાવશે તો તેનો ન્યાય થશે.
એ જ બાબતમાં હું તમને લખું છું હું જૂઠું નથી બોલતો
“હું જે પત્ર તમને લખું છું તેમા હું જૂઠું નથી કહેતો”