gu_tn/GAL/01/08.md

2.4 KiB

પ્રગટ કરવું

“પ્રગટ કરશે” અથવા “પ્રગટ કર્યું હતું.” આ વર્ણન કરે છે કે કંઈક થયું નથી અને થવાનું પણ નથી. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)

કોઈ કરતા એક

“સુવાર્તાથી ભિન્ન” અથવા “સંદેશાથી ભિન્ન”

તે શાપિત હો

“જે હંમેશા જૂઠી સુવાર્તા પ્રગટ કરે છે તેને ઈશ્વર સજા કરશે” (જુઓ: યુ ડી બી). જો તમારી ભાષામાં સામાન્ય શાપ આપવાની કોઈ પર રીતે હોય તો તમારે તેનો અહીયા ઉપયોગ કરવો.

શું હું અત્યારે કોની મંજુરી ચાહું છું માણસોની કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું?

આવા અલંકારીક પ્રશ્નોનો જવાબ “ના” હશે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું માણસોની ખાતરી ચાહતો નથી પણ તેણે બદલે ઈશ્વરની ખર્તારી ચાહું છું. હું માણસોને ખુશ કરવા ઇચ્છતો નથી.” (જુઓ: અલંકારીક પ્રશ્ન)

જો હું હજી પણ માણસોને ખુશ કરવા ચાહું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી

બંને “જો” શબ્દ અને “પછી” શબ્દ હકીકત વિરુદ્ધ છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું હાલ માણસોને ખુશ કરવા ચાહતો નથી; હું ખ્રિસ્તનો સેવક છું” અથવા “અગર જો હું માણસોને ખુશ કરું છું, તો હું ખ્રિસ્તનો સેવક ન હોઈ શકું.”