gu_tn/1TI/02/13.md

2.1 KiB

આદમને પહેલો સૃજવામાં આવ્યો હતો

"ઈશ્વરે સૌપ્રથમ આદમને બનાવ્યો હતો" અથવા "ઈશ્વર દ્વારા આદમને બનાવવામાં આવ્યો હતો"

પછી હવાને

"પછી હવાને બનાવવામાં આવી" અથવા "બીજી હવા હતી"

અને આદમને છેતરવામાં આવ્યો ન હતો

"એ અદમ ન હતો કે જેણે સર્પ દ્વારા છેતરવામાં આવ્યો હોય"

ઉલ્લંઘનમાં સંપૂર્ણ છેતરવામાં આવ્યો હતો

"ઈશ્વરની આજ્ઞા અવગણના, સંપૂર્ણપણે છેતરવામાં આવ્યો હતો." આ બાબતનું મુખ્ય કારણ હવા હતી, આદમ નહિ, જેણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. તેણે પાપ કર્યું કારણ કે તેનેસંપૂર્ણપણે છેતરવામાં આવી હતી.

તેને બાળકો પેદા કરવાથી બચાવવામાં આવશે

"ઈશ્વર તેને સામાન્ય માણસના જીવનની રીતે બચાવ કરશે." (જુઓ: કોઈ નામ)

અગર જો તેઓ સતત

"અગર તેઓ રહ્યાહોત" અથવા "અગર તેઓ જીવતા રહ્યા હોત"

વિશ્વાસમાં, અને પ્રેમમાં અને શુદ્ધિકરણમાં

"ઈસુમાં વિશ્વાસ અને બીજાને પ્રેમ કર્યાંથી અને પવિત્ર જીવન જીવવાથી"

મનની શાંતિમાં

"સંયમ સાથે" અથવા "શું સારું છે તેની જાન સહિત"