gu_tn/1TI/02/08.md

1.6 KiB

માણસો દરેક જગ્યાઓએ

માણસો દરેક જગ્યાઓએ" અથવા "પુરુષો દરેક સ્થાને."

અને ઉઠાવવામાં

"ઉપર ઉઠાવવાથી" અથવા "ઉઠાડવા દ્વારા"

પવિત્ર હાથ

"જે હાથો ઈશ્વરને માટે અલગ કરેલા છે." આ એવું નામ કે જે પાપ દૂર કરે છે. (જુઓ: કોઈ નામ)

કોપ અને સંદેહ વિના

"અન્ય લોકો તરફ ગુસ્સો દર્શાવ્યા વગર અને અન્યો સાથે પક્ષપાત કર્યા છે" અથવા " અન્ય તરફ ગુસ્સો કર્યાં વિના ઈશ્વરમાં સંદેહ આણ્યા"

વિનયપૂર્વક

"જે રીતે અયોગ્ય અનૈતિક ધ્યાન તેઓના તરફ રાખે છે" અથવા "જે રીતે યોગ્ય સન્માન અને લોકો અને ઈશ્વર માટે બતાવે છે"

ગુમેલા વાળ સાથે

" તેઓના વાળ સારા દેખાય માટે ખુબ મહેનત કરે છે"

સારા કર્યો દ્વારા ઈશ્વર પરાયણતા પ્રગટ કરે છે

"તેઓ સારા કામ કરી બતાવે છે કે તેઓ ઈશ્વરમાં છે"