21 lines
1.2 KiB
Markdown
21 lines
1.2 KiB
Markdown
# જેથી તેઓએ તે કર્યું
|
|
|
|
શિષ્યોએ લોકોને પચાસના જૂથમાં બેસવાનું કહ્યું.
|
|
# અને તેમણે
|
|
|
|
આ ઈસુ માટે છે.
|
|
# રોટલીઓ
|
|
|
|
ત્યાં ખાશ કરીને થોડીક જ રોટલીઓ હતી. આ રીતે ભાષાંતર કરી શકાય “બધી રોટલી.”
|
|
# અને જોઇને
|
|
|
|
“જોતા હતા” અથવા “જોયા પછી”
|
|
# સ્વર્ગ તરફ
|
|
|
|
આ ઉપર જોવાનું દર્શાવે છે, આકાશ તરફ. યહૂદીઓ વિશ્વાસ કરે છે કે સ્વર્ગ આકાશથી ઉપર છે.
|
|
# ગોઠવતા પહેલા
|
|
|
|
“હાથમાં આપીને” અથવા “પસાર કરવું” અથવા “આપવું”
|
|
# સંતોષ પામ્યા
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓને જેટલું ખાવું હતું તેટલું ખાધું.” |