9 lines
854 B
Markdown
9 lines
854 B
Markdown
# હેરોદ ગલીલનો રાજ્યકર્તા
|
|
|
|
આ હેરોદ આન્તીપાસને દર્શાવે છે, જે ઇઝરાયલના ચોથા ભાગનો અધિકારી હતો.
|
|
# તે બહુ ગુંચવણમાં પડ્યો
|
|
|
|
“તે ખૂબ બેચેન થયો” અથવા “એ સમાચારથી ગભરાયો” અથવા “ગુંચવણમાં આવી પડ્યો” (યુ ડી બી)
|
|
# મેં યોહાનનું માથું કપાવ્યું હતું
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “મેં મારા સૈનિકોને આજ્ઞા કરી હતી કે તેઓ યોહાનનું માથું કાપી નાખ.” |