gu_tn/ACT/10/42.md

13 lines
1.0 KiB
Markdown

# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે)
# તેણે અમને અજ્ઞા આપી
ઈશ્વરે અમ સાક્ષીઓ અથવા પ્રેરીતોને અજ્ઞા કરી. અહિયાં “અમ પ્રેરીતો” એ પિત્તરનો સંદેશ સંભાળનારાનો સમાવેશ કરતા નથી.
# કે તે આ જેમને ઈશ્વરે પસંદ કર્યો
તે ઇસુ જે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.
# જીવતો અને મરણ પામેલાઓ
“જે લોકો હજુ જીવે છે અને જે લોકો મરણ પામેલા છે.
# સઘળા પ્રબોધકો તેને વિષે શાહેદી આપે છે
સઘળાં પ્રબોધકો ઇસુ વિષે શાહેદી આપે છે