gu_tn/ACT/10/13.md

1.1 KiB

એક વાણીએ તેની સાથે વાત કરી

કોણ તેની સાથે વાત કરે છે તે સ્પષ્ટ થતું નથી. પણ એવું પ્રતીત થાય છે કે ઈશ્વર તરફથી તે વાણી છે અને શેતાન તરફથી નહિ.

પ્રભુ

પિત્તર આ મનવાચક સંબોધનનો ઉપયોગ કરે છે જેને “પ્રભુ” અથવા “ગુરુ” એવી રીતે ભાષાંતર કરી શકાય.

મેં ક્યારેય અપવિત્ર કે અશુદ્ધ ખોરાક ખાધો નથી.

જે એમ દર્શાવે છે કે અહિયાં મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે જે પ્રાણીઓ અશુદ્ધ હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પ્રાણીઓને ખાવામાં આવતા ન હતા.