gu_tn/ACT/10/07.md

723 B

જયારે જે દૂત તેની સાથે વાત કરતો હતો તે ચાલ્યો ગયો પછી

“જયારે કર્નેલીયસનું દર્શન પૂર્ણ થયું”

જે જે બન્યું હતું તે સધળું તેઓને જણાવ્યુ

કર્નેલીયસે પોતાનું દર્શન પોતાના તાબા હેઠળના બે સિપાહીઓને સમજાવ્યું

તેઓને જોપ્પા મોકલ્યા

તેના બે દાસો અને એક સિપાહીને જોપ્પા મોકલ્યા