1008 B
1008 B
તમને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે
"તેમાંથી તમને ઈશ્વરે મુક્ત કર્યા છે" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય) અથવા "તેમાંથી ઈશ્વરે તમને બચાવ્યા છે"
એક હલવાનની જેમ
આપણા પાપોની માફીને સારુ ઈશ્વરે પોતાનું બલિદાન આપ્યું. (જુઓ : સ્પષ્ટ અને અસ્પષ્ટ)
ખોડખાંપણ વગરના અને કલંક વગરના
"અપૂર્ણતા સાથે નહિ" અહિયાં, એક જ વિચાર બે બાબતો બતાવે છે. (જુઓ : વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ)