gu_tn/LUK/09/12.md

13 lines
1.2 KiB
Markdown

# દિવસ પૂરો થવા આવ્યો ત્યારે
“સુર્યાસ્ત થવા આવ્યો” અથવા “દિવસ પૂર્ણ થવા આવ્યો” અથવા “સાંજ પડી”
# ટોળાને છુટા કર્યાં
“ટોળાને કહો કે તેઓ હવે જાય”
# જ્યાં સુધી અમે જઈએ અને ખાવાનું લાવીએ “જ્યાં સુધી અમે જઈએ અને ખોરાક લાવીએ” અથવા “અમે જઈએ અને ખોરાક લાવીએ.” અથવા તમે નવું વાક્ય લખી શકો છો, અમે તેઓને ખાવાનું આપીએ એવું જો તું ઇચ્છે છે તો અમારે જઈને ખોરાક ખરીદવો પડશે.”
# આશરે પાંચ હાજર માણસો હતા
અહીયા આ સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ નથી.
# તેઓને બેસવાનું કહો
“તેઓને બેસવાનું કહો”