gu_tn/LUK/09/07.md

854 B

હેરોદ ગલીલનો રાજ્યકર્તા

આ હેરોદ આન્તીપાસને દર્શાવે છે, જે ઇઝરાયલના ચોથા ભાગનો અધિકારી હતો.

તે બહુ ગુંચવણમાં પડ્યો

“તે ખૂબ બેચેન થયો” અથવા “એ સમાચારથી ગભરાયો” અથવા “ગુંચવણમાં આવી પડ્યો” (યુ ડી બી)

મેં યોહાનનું માથું કપાવ્યું હતું

આ રીતે ભાષાંતર કરી શકાય “મેં મારા સૈનિકોને આજ્ઞા કરી હતી કે તેઓ યોહાનનું માથું કાપી નાખ.”