gu_tn/JHN/03/29.md

752 B

જેને કન્યા છે તેને જ વર છે

"વર કન્યાને જ પરણે છે." અથવા "વર કન્યા હોય છે."

આ પછી, મારો આનંદ સપૂર્ણ થયો છે

"હવેથી હું ખુબ આનંદ કરીશ" અથવા "હું વધારે આનંદ કરીશ." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

મારો આનંદ

શબ્દ "મારો" યોહાન બાપ્તિસ્ત માટે વપરાયો છે, એક જે બોલે છે.

તે વધતો જાય

આ વાર માટે વપરાયો છે, ઈસુ.