gu_tn/JHN/03/14.md

866 B

જેમ મૂસાએ સર્પને ઉંચો કર્યો હતો

ખરેખર સર્પ નહિ. બનાવેલો સર્પ, તાંબાનો બનાવેલો

એક પ્રકારનું ધાતુ.

અરણ્યમાં

અરણ્ય સુકું હોય છે, રણ પ્રદેશ, પણ અહિયાં ખાસ કરીને મૂસા અને ઇઝરાયલીઓ જ્યાં ચાલીસ વર્ષ ચાલ્યા તે સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી.

મૂસાએ અર્નાયામાં સર્પને ઊંચો કર્યો, તેવી જ રીએ માણસના દીકરાને પણ ઊંચો કરવામાં આવશે

(જુઓ: સમાનતા)