955 B
955 B
લોકોનો મોટો સમુદાય ઉશ્કેરાયો
“લોકોનું મોટુ જૂથ વિરોધ કરવા ઉશ્કેરાયું”
તેનાપર હાથ નાખ્યો
“શારીરિક રીતે તેને પકડ્યો”
સાથે, તે મંદીરમાં ગ્રીકોને પણ લઈ આવ્યો હશે
“યરુશાલેમ ના મંદિરના અંદરના ભાગમાં માત્ર યહુદી પુરુષો પ્રવેશી શકતા હતા.
ત્રોફીમસ
“જ્યાં માત્ર યહુદી પુરુષો પ્રવેશી શકે તે ભાગમાં આ માણસ ને પાઉલ લઈ આવ્યો છે તેવું તોહમત તેના પર મુકવામાં આવ્યું.