1022 B
1022 B
ભાઈઓએ અમારો આવકાર કર્યો
આતો બાકી રહેલા યહુદી વિશ્વાસીઓ હતા જેઓ મોટી સતાવણી શરુ થયા પછી ય્રુશાલેમમાં રોકાયા હતા.
તેઓને સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો
“વડીલોને પાઉલે સલામ કહ્યા પછી, તેણે અહેવાલ આપ્યો” અથવા “વડીલોની સલામ પૂરી થયા પછી પાઉલે અહેવાલ આપ્યો”
તેની સેવાઓ
“પાઉલની સેવાઓ”
ઈશ્વરે કરેલા કાર્યો એક પછી એક તેણે જણાવ્યા
ઈશ્વર દ્વારા થયેલા કાર્યોની વિગતવાર માહિતી પાઉલે આપી”