gu_tn/ACT/21/01.md

1.4 KiB

અમે છુટા પડ્યા

“અમે” શબ્દ લુક, પાઉલ અને તેઓ સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.

કોસ શહેર તરફનો સીધો માર્ગ અમે લીધો

“અમે કોસ શહેરમાં સીધાજ ગયા” અથવા “અમે તરતજ કોસ શહેરમાં ગયા”

કોસ શહેર

આધુનિક તુર્કમાં આવેલું દક્ષીણ દરિયાઈ વિસ્તારમાં તે કોસ ગ્રીક દ્વીપ હતો.

રોદેસ શહેર

રોદેસ એ ગ્રીક દ્વીપ છે જે હાલના તુર્કના દક્ષીણ દરિયાઈ વિસ્તારમાં આવેલું છે જે કોસની દક્ષીણમાં અને ક્રેટની ઉત્તરમાં છે.

પાતરા શહેર

પાતરા શહેર હાલના તુર્ક ના દક્ષીણ પશ્ચિમ કિનારા પર આવેલું એક શહેર છે ભૂમધ્ય સમુદ્રના એજીન દરિયામાં દક્ષિણ દિશા પર છે