gu_tn/ACT/11/27.md

1.1 KiB

આ દિવસોમાં

અહિયાં વાર્તા નવા તબક્કામાં પ્રવેશ કરે છે

યરુશાલેમથી અંત્યોખ આવ્યા

યરુશાલેમથી અંત્યોખ જતા સ્થળની ઉંચાઈમાં ફેરફાર થતો. વળી યરુશાલેમમાં વિશેષ કરીને મંદિરની ઉંચાઈનું વિશિષ્ઠ મહત્વ હતું. જયારે જયારે લોકો યરુશાલેમના મંદિરે જતા ત્યારે તેઓએ ઉંચાઈ પર ચઢવું પડતું અને જયારે તેઓ ત્યાર બાદ બીજે બધે જવા તેમને નીચે ઉતરવું પડતું.

એક મોટો દુકાળ પડ્યો

“ખોરાકની ભારે અછત ઊભી થઇ”

સમગ્ર વિશ્વમાં

કદાચ તે સમગ્ર રોમન સામ્રાજ્યની વાત કરે છે.