1.8 KiB
1.8 KiB
જયારે સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે જે સતાવણી શરુ થઇ હતી તેમાં ઘણાબધા વિશ્વાસીઓ યરુશાલેમથી દુર વિખેરાઈ ગયા હતા
આ પ્રેરીતોના કૃત્ય અધ્યાય ૮ નો સારાંશ અને અહિયાં એક નવા પ્રકરણની શરુઆત કરે છે જેને પિત્તરની અગાઉની વાર્તા સાથે કોઈ સબંધ નથી.
જયારે સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે જે સતાવણી શરુ થઇ હતી તેમાં ઘણાબધા વિશ્વાસીઓ યરુશાલેમથી દુર વિખેરાઈ ગયા હતા
“સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારબાદ ઘણા વિશ્વાસીઓની સતાવણી શરુ થઇ. આ વિશ્વાસીઓ યરુશાલેમ છોડીને બીજી જગ્યાઓમાં જતા રહ્યા...”
કેવળ યહૂદીઓ માટે અને બીજા કોઈ માટે નહિ
તેઓને એમ હતું કે ઈશ્વરનો સંદેશો કેવળ યહુદીઓ માટેજ છે અને વિદેશીઓ (ગ્રીકો) માટે નથી.
પ્રભુનો હાથ
આ એમ દર્શાવે છે કે “ઈશ્વર પૂરા સામર્થ્યથી તેમની સહાય કરતા હતા”. (UDB)