gu_tn/ACT/11/11.md

1.2 KiB

(પિત્તરે તેનો ખુલાસો ચાલુજ રાખ્યો.)

જુઓ

“તરતજ” અથવા “તેજ ક્ષણે” (UDB). આ (મોટી) વાર્તામાં એક નવા પ્રકરણની અહી શરુઆત થાય છે. તમારી ભાષામાં કોઈ વિશિષ્ઠ રીતે આ શરુઆત થતી હશે.

કે હું તે બે વચ્ચે કોઈ ભેદ ન રાખું

“કે વિદેશીઓ અને યહુદીઓ વચ્ચે હું કોઈજ ભેદ ન રાખું”

તેઓને મોકલવામાં આવ્યા

કોઈકે તેમને મોકલ્યા.

આ છ ભાઈઓને

“આ છ યહૂદી વિશ્વાસીઓને”

સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને તેડી લાવો.

“સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને બોલાવો”

તમે બચી જશો

“ઈશ્વર તમને બચાવી લેશે”