1.6 KiB
1.6 KiB
હવે...
અહિયાં વાર્તાનો નવો ભાગ શરુ થાય છે
જેઓ યહુદીયામાં હતા
“જેઓ યહુદીયા પ્રાંતમાં હતા”
જેઓને ઈશ્વરના વચનો પ્રાપ્ત થયા હતા.
વિદેશીઓ ઇસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તે અહિયાં વ્યક્ત કરવામાં આવ્યું છે, પવિત્ર આત્મા તેઓ પર આવ્યા અને તેઓને બાપ્તિસમા પામ્યા.
જયારે પિત્તર યરુશાલેમ આવ્યો
યરુશાલેમ એ ઉંચાઈ (ટેકરી) પર આવેલું શહેર છે
સુન્નત થયેલ લોકોનું જૂથ
આ એવા યહુદીઓનું જૂથ હતું જે એવું શિક્ષણ આપતા હતા કે ખ્રિસ્તના અનુયાયીઓએ મુસાના નિયમને અનુસરવું અને ફરજીયાત સુન્નત કરાવવી.
તેની ટીકા કરી
“તેઓ તેની સાથે વિવાદ કરવા લાગ્યા”
તેઓની સાથે જમ્યો
સુન્નતી માણસો બેસુન્નતીની સાથે જમે તે યહૂદી નિયમશાસ્ત્રની વિરૃધ્ધ હતું.