તેના પગે પડીને નમન કર્યું
કર્નેલીયસ પિત્તરના પગે પડ્યો એ ભજન કરવું દર્શાવે છે (UDB), અહિયાં તે કેવળ માન જ દર્શાવતું નથી (ULB)
“ઉભો થા; હું પોતે પણ એક મનુષ્યજ છું.”
આ પિત્તર તરફથી કર્નેલીયસને હળવો ઠપકો અથવા સુધારો હતો કે તેણે પિત્તરનું ભજન કારનું નહિ.