1.4 KiB
1.4 KiB
હવે ત્યાં એક માણસ હતો
આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય કરવામાં આવે છે. આ માણસ કર્નેલીયસ છે.
કર્નેલીયસ એ નામથીજ, ઇટાલિની કહેવાતી પલટણનો સુબેદાર હતો
“તેનું નામ કર્નેલીયસ હતું. તે રોમન સૈન્યની ઇટાલિયન પલટણના એકસો સૈનિકોનો ઉપરી અધિકારી હતો.”
તે એક ધાર્મિક માણસ હતો અને ઈશ્વરનું ભય રાખનાર માણસ હતો
“તે ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો અને પોતાના જીવન વડે ઈશ્વરની આરાધના અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરતો હતો
તેના ઘરના સઘળાં
“તેના ઘરના તમામ સભ્યો”
તે લોકોને પુષ્કળ દાન આપતો
“... ગરીબ લોકોને.” આ રીતે તે ઈશ્વર પ્રત્ય પોતાનો આદયુક્ત ભય પ્રગટ કરતો.