12 lines
820 B
Markdown
12 lines
820 B
Markdown
|
# હું તને પૂછું છું
|
||
|
|
||
|
“હું તને વિનંતી કરું છું” અથવા “હું તને આજીજી કરું છું”
|
||
|
# મને પરવાનગી આપ
|
||
|
|
||
|
“મહેરબાની કરીને મને પરવાનગી આપ” અથવા “મહેરબાની કરીને મને મંજુરી આપ”
|
||
|
# સરદાર
|
||
|
|
||
|
સેનાનો સરદાર કે કપ્તાન જેના હાથ નીચે ૬૦૦ સૈનીકો હોય.
|
||
|
# પાઉલ પગથીયા પર ઉભા રહ્યા
|
||
|
|
||
|
આ પગથીયાતો કિલ્લામાં લઇ જતા પગથીયા તરીકે દર્શાવવામાં આવ્યા છે
|